નવજાત જાત શિશુઓને ત્યજવાની ઘટનાઓ છાસવારે બનિરહિ છે ત્યારે......
માતૃત્વ ઈશ્વરનાં દિવ્ય આશીર્વાદ છે,જેને પણ તે સહજતાથી પ્રાપ્ત થાય છે તેને તેનું મૂલ્ય નથી સમજતુ. પરંતુ આ આશીર્વાદ મેળવવા જેને વલખાં મારવાં પડે છે તેજ આ માતૃત્વના મૂલ્યને સારી રીતે જાણી શકે છે.
ઍમ.બારીયા
૩૦/૪/૨૦૧૨
No comments:
Post a Comment