અછાન્દશ

હસાવ્યો મને રડાવ્યો મને,આંસુ બની વહેડાવ્યો મને,
જીન્દગાની છે દુભર,સુખોમાં ને દુખોમાં જીવાડ્યો મને,

આ અટવાતાં ભટકાતાં ઠોકરાતાં માર્ગે દોડાવ્યો મને,
હાથ ફેલાવ્યો આંગડી પકડવા,ને માર્ગ  દેખાડ્યો મને,

શું કહું આ રીત ને? નીતિ નથી પણ અનીતી છે તારી,
હસતો હતો કસ્ટોમાં પણ,આપી વ્રણ હૈયે રડાવ્યો મને.