શ્યામલી
પૃષ્ઠો
હોમ
ગજલ-કાવ્ય સંગ્રહ
અછાન્દશ
બાળગીત
સુવિચાર
ડાઉનલોડ
લિંક
પ્રાથમિક શાળામાં ઉપયોગી પત્રકો માટેના બ્લોગનું સરન...
Sunday, February 27, 2011
પ્રાર્થના
હેભગવાન ! તૂ આટલુ દેજે.
હૈયામા હામ ને કર્મમા નીષ્ઠા દેજે,
ફૂલ છે બાળક અમારુ, નિર્મળ બુદ્ધિ અને પ્રતિભા દેજે,
વિચલીત ન થાઉ કષ્ટકાળે,
જ્ઞાનભંડાર ને નિખાલસ હૃદય દેજે,
વાસી ન દેજ્ઞાનના બારણા કોઈ,
ઍવી અન્તરંગ શક્તિ દેજે,
હેભગવાન ! તૂ આટલુ દેજે.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)